આપણા ભારત દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા આ બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. દેશમાં એવી ઘણી બધી ગર્ભવતી મહિલાઓ છે જેમને સ્થિતિ તેના ગરબા સમયે તેના બાળકના જન્મ વખતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સ્વાસ્થ્યને લઈને ઘણી બધી કમી ઊભી થાય છે તેમના કારણે તેમના બાળક અને તેમણે માતા પર ઘણો પ્રભાવ પડે છે આ બધી પરેશાનીઓને લઇ ને ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને સહાય આપવા માટે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 18 જૂનના રોજ ગુજરાતમાં પ્રધાનમંત્રી માતૃ શક્તિ યોજના શરૂઆત કરવામાં આવેલી છે.

ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022



સરકાર યોજના હેઠળ મહિલાઓને ગર્ભાવસ્થા થી લઈને ચાલે તેમ આ બંને ત્યાં પહેલા હજાર દિવસ સુધી માતા અને બાળકોને બંનેને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરવા માટે અને તેઓ સારો એવું પોષણ લે એના માટે ગુજરાત સરકાર દ્વારા Gujarat Mukhyamantri Matru Shakti Yojana શરૂ કરવામાં આવેલી છે.

મફત છત્રી યોજના 2022 - જાણો યોજનાની સંપૂર્ણ માહિતી અહીં

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ની ટૂંકી માહિતી

માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે 277 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસના સમયગાળાને 1000 દિવસ “First Window of Opportunity“ તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં 1000 દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, કેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા 1000 દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભો

દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી બે કીલો ચણા, 1 કિલો તુવેર દાળ અને એક લીટર સીંગતેલ આપવામાં આવે છે.
લાભાર્થીઓ જો આ કીટનું વિતરણ આંગણવાડી કેન્દ્ર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર માંથી મેળવી શકવામાં આવે છે.
લાભાર્થીઓને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
ગુજરાત સરકાર દ્વારા આ યોજના એ 01 જૂનથી લાગૂ કરવામાં આવેલી છે.
આ યોજના હેઠળ નાણાંકીય જોગવાઈ અંતર્ગત 811 કરોડની જોગવાઇ કરી છે તેમજ આગામી પાંચ વર્ષમાં અત્યાર સુધીની વધુ જોગવાઈ કરવામાં આવેલ છે.

માતૃશક્તિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને પાત્રતા

અરજી કરનાર મહિલાએ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી હોવી જોઇએ.
અરજી કરનાર મહિલાએ ગર્ભવતી હોવી જોઈએ
આધાર કાર્ડ
રહેઠાણનો પુરાવો
તાજેતરમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો
રહેઠાણનો પુરાવો
આવકનું સર્ટિફિકેટ
મોબાઈલ નંબર
ઇમેલ એડ્રેસ અને જન્મ તારીખનો દાખલો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

અરજદારે https://1000d.gujarat.gov.in/ પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ ના ક્રોમ બ્રાઉઝરમાં જઈને “https://1000d.gujarat.gov.in/” સર્ચ કરો.
જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://1000d.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
વેબસાઈટ ની હોમ પેજ પર 'સર્વિસ' નામના ઓપ્શનમાં ક્લિક કરો.
પછી 'સ્વયં નોંધણી' નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે અરજી ફોર્મ ખુલશે.
વ્યક્તિગત માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર, લાભાર્થીનું નામ, રેશન કાર્ડ મેમ્બર ID ભરવાની રહેશે.
માંગેલી માહિતી ધ્યાનથી ભરવી.

જો કરી આ ભૂલ તો રેશનકાર્ડ થઈ જશે રદ્દ, જાણો નવો નિયમ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની મહત્વની લિંક

સત્તાવાર પરિપત્ર અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.