કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના 2021

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજના અન્વયે ભારત સરકાર દ્વારા ઓગસ્ટ, ૨૦૦૪ માં અનુ જાતિ, જનજાતિ, અન્ય પછાત અને લઘુમતિ વિસ્તાર જેવા દુર્ગમ વિસ્તાર પુરતી કન્યાઓ માટે ઉચ્ચ કક્ષાની છાત્રાલયો ઉભી કરવામાં આવી છે. કે.જી.બી.વી. યોજના અલગ રીતે ચલાવાતી યોજના હોવા છતાં સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ.એ), પ્રાથમિક સ્તરે કન્યા કેળવણીનો રાષ્ટ્રીય કાર્યકમ (એન.પી.ઇ.જી.ઇ.એલ.) અને મહીલા સામખ્ય (એમ.એસ) ની સાથે બે વર્ષ માટે જોડાયેલ હતી. પરંતુ ૧ લી એપ્રીલ ૨૦૦૭થી એસ.એસ.એ. કાર્યક્રમ સાથે આ કાર્યક્રમના સ્વતંત્ર ભાગ તરીકે જોડાણ કર્યુ.

આ કાર્યક્રમનો પ્રારંભ સન ૨૦૦૪થી શૈક્ષણિક રીતે પછાત વિસ્તારમાં (એ.બી.બી.એસ.) કે જ્યાં ગ્રામ્ય મહિલા શિક્ષણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછું છે. (૨૦૦૧ વસ્તિ ગણતરીમાં ૨૧.૫૯%) આ ભાગમાં શાળાઓ ઉભી કરવી જોઇએ.

આદિવાસી વિસ્તારમાં મહિલાઓનો ઓછો શિક્ષણ દર અને મોટા ભાગની કન્યાઓને શાળમાંથી ઉઠાડી લેવાય છે તે તરફ તેમજ વસ્તી વધારા તરફ ધ્યાન આપવું જોઇએ

આદિ જાતિ, અન્ય પછાત જાતિ અને લઘુમતી જાતિમાં ઓછો મહિલા શિક્ષણ દર તેમજ મોટાભાગની કન્યાઓને શાળામાંથી ઉઠાડી લેવામાં આવે છે તેના તરફ ધ્યાન આપવું.

ઓછો મહિલા શિક્ષણ દર વાળા વિસ્તાર

વિસ્તાર કે જ્યાં ઘણી મોટી સંખ્યામાં છૂટાંછવાયાં રહેણાક વિસ્તાર કે જેમાં શાળા માટેની યોગ્યતા નથી.

વધારાના ૩૧૬ શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર ક જેમાં ગ્રામ્ય અશિક્ષિત મહિલા દર ૩૦ % કરતાં પણ ઓછો હોય

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના 2021

૯૪ નગર /શહેરની લઘુમતી કોમમાં અશિક્ષિત મહિલા દર રાષ્ટ્રિય ક્ક્ષાના દર કરતાં પણ ઓછો છે.(૫૩.૬૭ %; ૨૦૦૧માં)(લઘુમતી જાતીને લગતા મંત્રાલયે બહાર પાડેલ સૂચી મુજબ)

લાભ કોને મળે 

અનાથ અથવા સિંગલ પેરેન્ટ્સ વિદ્યાર્થીની પછાત વર્ગની કન્યા કે જે ક્યારેય શાળાએ ગયેલ ન હોય તેવી કન્યાને આ લાભ મળે છે.

કેટલો લાભ મળે 

વિદ્યાર્થીઓને મફત રહેવા - જમવા સાથે ની સુવિધા આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે

રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં 2 તથા વીંછિયા તાલુકામાં 1 એમ કુલ 3 કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલ છે.

આ કાર્યક્રમનો પ્રારંભ સન ૨૦૦૪થી શૈક્ષણિક રીતે પછાત વિસ્તારમાં (એ.બી.બી.એસ.) કે જ્યાં ગ્રામ્ય મહિલા શિક્ષણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછું છે. (૨૦૦૧ વસ્તિ ગણતરીમાં ૨૧.૫૯%) આ ભાગમાં શાળાઓ ઉભી કરવી જોઇએ.

આદિવાસી વિસ્તારમાં મહિલાઓનો ઓછો શિક્ષણ દર અને મોટા ભાગની કન્યાઓને શાળમાંથી ઉઠાડી લેવાય છે તે તરફ તેમજ વસ્તી વધારા તરફ ધ્યાન આપવું જોઇએ

આદિ જાતિ, અન્ય પછાત જાતિ અને લઘુમતી જાતિમાં ઓછો મહિલા શિક્ષણ દર તેમજ મોટાભાગની કન્યાઓને શાળામાંથી ઉઠાડી લેવામાં આવે છે તેના તરફ ધ્યાન આપવું.

ઓછો મહિલા શિક્ષણ દર વાળા વિસ્તાર

વિસ્તાર કે જ્યાં ઘણી મોટી સંખ્યામાં છૂટાંછવાયાં રહેણાક વિસ્તાર કે જેમાં શાળા માટેની યોગ્યતા નથી.

વધારાના ૩૧૬ શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર ક જેમાં ગ્રામ્ય અશિક્ષિત મહિલા દર ૩૦ % કરતાં પણ ઓછો હોય
Share on Google Plus

About Sarkari Yojana Update

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment