આ યોજના અંતર્ગત કોને લાભ મળે, કેટલો લાભ મળે અને કઈ જગ્યા પરથી લાભ મળે વગેરે જેવી બાબતો તમને નીચે દર્શાવામાં આવી છે. આ યોજનાની વિગતવાર માહિતી અહીંયા આપેલી છે.

National Family Planning Plan 2021


લાભ કોને મળે

મહિલા લાભાર્થી માટે લગ્‍ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્‍ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પધ્‍ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્‍થા સારી હોવી જોઇએ).

પુરુષ લાભાર્થી માટે લગ્‍ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી ના જોઇએ, લાભાર્થીની પત્‍નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ (બે માંથી એક આ પધ્‍ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્‍થા સારી હોવી જોઇએ).

લાભ ક્યાંથી મળે

કુટુંબ કલ્‍યાણ પધ્‍ધતિનું ઓપરેશન જે તે ફેસિલિટી સેન્ટરમાં કરાવો ત્‍યારે આપણે જિલ્‍લા આરોગ્‍ય તંત્ર ધ્‍વારા ઓપરેશન કરાવતો લાભાર્થીને બેંક ખાતામાં સહાય આપવામાં આવશે.

કેટલો લાભ મળે

વિગત

લાભાર્થીને સહાય

મોટીવેટર

પુરુષ નસબંધી (દરેક)

2000

300

ટયુબેકટોમી (સ્ત્રી વ્યંધીકરણ)

1400

300

ટયુબેકટોમી (સ્ત્રી વ્યંધીકરણ)(પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તે માટે)

2200

300


લાભ મેળવવા માટેની પદ્ધતિ

આ યોજનાનો લાભ લેવા  માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે. જે તમને જિલ્લા આરોગ્ય તંત્ર માંથી મળી રહશે.

ગુજરાતમાં 1.5 કિલોથી ઓછા વજનના જન્મેલ શિશુની 7 દિવસની સારવાર માટે સરકારે બાલસખા યોજના-3 અમલમાં મૂકી છે જે અંતર્ગત 7 દિવસ માટે 49,000 રૂપીયા સરકાર ખાનગી હોસ્પિટલને ચૂકવશે તેવી યોજના અમલમાં મૂકી છે. પરંતુ પોરબંદરમાં 11 જેટલા ખાનગી દવાખાના હોવા છતાં આ યોજના અમલમાં મૂકવામાં આવી નથી.

રાજ્ય સરકાર દ્વારા કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટે આ યોજના અમલમાં મૂકી છે જેમાં 1.5 કિલોગ્રામથી ઓછા વજનના જન્મેલા બાળકોને સારવાર માટે રોજના 1000 રૂપીયા લેખે 7 દિવસ સુધી 49,000 રૂપીયાની સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ સાથે બાળકની માતાને પણ રહેવા અને ભોજનનો ખર્ચો રાજ્યસરકાર આપશે.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.